Wednesday, May 17, 2023

તું કેટલી સુંદર છે તને બતાવવા માંગુ છું મારો પ્રેમ છે તું તને મેળવવા માંગુ છું તૂટી ને સો વખત જીવ્યો છું તારા વિના હું ફરી તારા સાથે થોડાક ક્ષણ વિતાવવા માંગુ છું
નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ
બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું
ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું કરીએ હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ
પ્રેમ એટલે માત્ર આખો દિવસ – વાત કરવી નહીં પણ તમે જ્યારે એમની સાથે વાત – ન કરી રહ્યાં હોવ તો પણ તમને એમનાંજ વિચારો આવે એ પ્રેમ છે
નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો