Friday, May 5, 2023

અગણિત નહોતી ખુશીઓ એટલે
અમે ક્ષણો ને ગણતા શીખી લીધું…⏰
ના વરસ્યો કદી વરસાદ ધોધમાર,
તો ટીપે ટીપે પલળતાં શીખી લીધું…!!

No comments:

Post a Comment