Friday, May 5, 2023

મળ્યું ના મને,જે નજરમાં હતું એ
ન જાણ્યું કદી પણ ખબરમાં હતું એ,
પ્રસંગો બધા! કેમ ભૂલી શકું હું…?
બધું યાદ છે, જે સફરમાં હતું એ.

No comments:

Post a Comment