Hindi & Gujarati Shayri For Love and Many more time you will get all type of shayri here and we have all type of shayri and both language and also all type love sad, happy, funny, Romantic, Soft touch, one side love like many things.......
Wednesday, May 17, 2023
કોને "તરસે" છે...
ક્યાંક "આભ" તો ક્યાંક "નયન" વરસે છે.,
ખબર ક્યાં છે
કોઈ ને કે અહીં કોણ કોને "તરસે" છે...
Wednesday, May 10, 2023
Kavi Dalpatram Kavita in Gujarati
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂણ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાધના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
Tuesday, May 9, 2023
Kuchh Aur Hai
रो कर मुस्कुराने का मजा ही कुछ और है,
जिंदगी में कुछ खो कर पाने का मजा ही कुछ और है,
ज़िन्दगी में हार और जीत तो लगी ही रहती है,
लेकिन हार के जीतने का मजा ही कुछ और आता है।
Friday, May 5, 2023
Gujarati Shayri તુમ્હારે બિના, Tumhare Bina
બડા ઉદાસ હે એ દિલ તુમ્હારે બિના,
કુછ નહીં હે મેરે પાસ તુમ્હારે બિના,
ચાહે દિન હો યા હો રાત,
સુકૂન નહીં આતા ઇસ દિલ કો મેરે તુમ્હારે બિના..!!
Gujarati shayri
હંસતે રહો સદા હંસને મેં ક્યાં ગમ હે,
દુનિયા મેં પરેશાની કિસકો કમ હે,
ખુશી-ખુશી બિતાઓ યહ જિંદગી અપની,
ક્યોંકિ ઇસી કા નામ તો કભી ખુશી કભી ગમ હે..!!
Gujarati Shayri
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…
Hindi shayari
मेरा इश्क़ ताउम्र अजनबी ही रहे तो अच्छा है..!!
सूना है अहमियत खो देती हैं मंज़िलें मुलाकात के बाद....!!!!
Thursday, May 4, 2023
Subscribe to:
Comments (Atom)